← બધા કીર્તન

આજ દશહરા શુભ

પદો

કીર્તનના શબ્દો

આજ દશહરા શુભ દિન નીકો પાઁયતૌ જૂજૌ હો ગોપાલ ॥

બ્રજરાની બ્રજરાજ કુઁવરકૌ કરૌ સિંગાર પરમ રસાલ ॥૧॥

તબ બ્રજરાજ અશ્વ સિંગારે તાપર ચઢે શ્રીગિરિધરનલાલ રસિક પ્રીતમ પિય ચલે કુદાવત જહાઁ બૈઠી વૃષભાન કી બાલ ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.