← બધા કીર્તન

આજ દશહરા શુભ

પદો

કીર્તનના શબ્દો

આજ દશહરા શુભ દિન નીકૌ વિજય કરૌ પિય પ્યારીપૈ આજ॥

ઘેરી હૈ બિકટ મદન ગઢ ગાઢેં તોર મેંડ લાલન કર હો રાજ ॥૧॥

ઇતની બાત સુનત નંદનંદન બિહઁસિ ઉઠે દલ કીનોં સાજ ॥

રસિકપ્રભુ પિય રતિ પતિ જીત્યો નુપૂર કિંકિણી રુનુઝુનુ બાજ ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.