આજ ગોકુલમેં બજત બધાઈ
કીર્તનના શબ્દો
આજ ગોકુલમેં બજત બધાઈ ॥
નંદમહરકે પુત્ર ભયો હૈ આનંદમંગલ ગાઈ ॥૧॥
ગામ ગામતેં જાતિ આપની ઘર ઘરતેં સબ આઈ ॥
ઉદય ભયો જાદોં કુલદીપક આનંદ કી નિધિ છાઈ ॥૨॥
હરદી તેલ ફુલેલ અચ્છત દધિ બંદનવાર બંધાઈ ॥
નંદીસુર નંદરાય ઘરનિ ઘર સબહિન દેત બધાઈ ॥૩॥
આજ લાલકૌ જન્મઘોસ હૈ મંગલચાર સુહાઈ ॥
પરમાનંદદાસકૌ જીવન તીન લોક સચુપાઈ ॥૪॥