← બધા કીર્તન

વૃષભાન કુંવરી રાધા

પદો

કીર્તનના શબ્દો

વૃષભાન કુંવરી રાધા નામિની ।

પ્રગટી હૈ મંગલ મની બ્રજ જીવનકી પ્રાણ સંજીવની અદ્ભુત અભિરામિની ॥૧॥

બ્રજદેવી સુરનર મુનિ સેવી પરમ પ્રેમનીકી સ્વામિની ।

'નંદદાસ' રસ રાસ રસીલી વૃન્દાવન ધામિની ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.