← બધા કીર્તન

શ્રી યમુના તટ

શ્રી રાધાજી

કીર્તનના શબ્દો

શ્રી યમુના તટ ખેલત દેખિ વૃષભાન ગોપકી કન્યા।

ચલો સ્યામ અબ તુમ્હેં બતાઊં બ્રજમેં પ્રકટી કોઊ અનન્યા ॥૧॥

યહ સુન રતિગઢ જીતન કારન માનો ચઢી મદનકી સેના।

'નંદદાસ' લલિતા મન પ્રફુલિત ભલિભાવ રસસિંધુ સુધન્યા ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.