← બધા કીર્તન

ન્હાત બલકુંવર કુંવર

પદો

કીર્તનના શબ્દો

ન્હાત બલકુંવર કુંવર ગિરિધારી ॥

જસુમતિ તિલક કરત મુખ ચુંબત આરતી નવલ ઉતારી ॥૧॥

આનંદ રાય સહિત ગોપ સબ નંદરાની વ્રજનારી ॥

જલસોં ઘોર કેસર કસ્તુરી સુભગ સીસતેં ઢારી ॥૨॥

બહોર કરત શ્રૃંગાર સબે મિલ સબ મિલ રહત નિહારી ચંદ્રાવલિ વ્રજમંગલ રસભર શ્રીવૃષભાન દુલારી ॥૩॥

મનભાયે પકવાન જિમાવત જાત સબેં બલહારી ॥

શ્રીવિટ્ટલગિરિધરન સકલ વ્રજ સુખ માનત છોટી દિવારી ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.