← બધા કીર્તન

ન્હાવવત સુતકોં નંદરાની

પદો

કીર્તનના શબ્દો

ન્હાવવત સુતકોં નંદરાની ॥

માનત પર્વ રૂપચૌદસકો તિલક ઉવટનો કર હરખાની ॥૧॥

વસ્ત્ર લાલજરી આભૂષણ પહરાવત રુચિસોં મનમાની ॥

મેવા લે ચલે ગાય સિંગારન વ્રજજન દેખદેખ વિહંસાની ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.