← બધા કીર્તન

મોહન તેં માટી

પદો

કીર્તનના શબ્દો

મોહન તેં માટી ક્યોં ખાઈ ।

ઠાડે ગ્વાલ કહત સબ બાલિક જે તેરે સમુદાઈ ॥૧॥

મુકરિ ગયે મૈં સુની ન દેખી ઝૂઠેંઈ આનિ બનાઈ ।

દૈ પ્રતીતિ પસારિ બદન તબ સબ બસુધા દરસાઈ ॥૨॥

મગન ભઈ જસુમતિ મુખ ચિતવત ઐસી બાત ઉપજાઈ ।

સૂરદાસ ઉર લાય લાલકોં લોન ઉતારત રાઈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.