← બધા કીર્તન

મદનગોપાલ હઠીલૌ રી

પદો

કીર્તનના શબ્દો

મદનગોપાલ હઠીલૌ રી માઈ ॥

કૌન બેર ભઈ હમ ઠાડી રોકી કુઁવર કન્હાઈ ॥૧॥

દાન લિયે બિનુ જાન ન દૈહોં તુમ્હેં વૃખભાન દુહાઈ॥

કાહે કોં રાર બઢાવત સુંદરિ દેહુ હમારૌ દાન ચુકાઈ ॥૨॥

દાનહી દાન કહા કહૌ મોહન યહ કૈસી બનિ આઈ ।

કુંભનદાસ પ્રભુ ગોવરધનધર મુસકિ ઠગોરી લાઈ ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.