← બધા કીર્તન

બડે ખિરકમેં ધૂમરિ

રાગ સારંગ

પદો

કીર્તનના શબ્દો

બડે ખિરકમેં ધૂમરિ ખેલત ॥

મોહનલાલ ખિલાવત રંગભર ગગન ગરજ ઘંટા ધ્વનિ પેલત ॥૧॥

ઉસર જાત વ્રજરાજ લાડિલે ધેનુ ડાઢ જબમેલત ॥

નંદદાસપ્રભુ મુદિત નંદરાની હીહીરસ સાગર મેં ઝેલત ॥૨॥

સાથે લઈ જાઓ

આ પદ મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.