← બધા કીર્તન

પ્રાતસમેં હરિનામ લીજિયે

પદો

કીર્તનના શબ્દો

પ્રાતસમેં હરિનામ લીજિયે આનંદમંગલમેં દિન જાય ॥

ચક્રપાણિ કરુણામય કેશવ વિઘ્નવિનાશન યાદવરાય ॥૧॥

કલિમલહરણ તરણ ભવસાગર ભક્તચિંતામણિ કામધેનુ ॥

એસો સમર્થ નામ હરીકો વંદનીક પાવનપદ રેનુ ॥૨॥

શિવ વિરંચિ ઇંદ્રાદિ દેવતા મુનિજન કરત નામકી આસ ॥

ભક્તવત્સલ હરિનામ કલ્પતરુ વરદાયક પરમાનંદદાસ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.