← બધા કીર્તન

યશોદા મદનગોપાલ બુલાવે

રાગ દેવગંધાર

પદો

કીર્તનના શબ્દો

યશોદા મદનગોપાલ બુલાવે ॥

ધનતેરસ આવો મેરે પ્યારે લે ઉછંગ હુલરાવે ॥૧॥

હરીજરી વાગા બહુ ભૂષણ રુચિસોં બહુત ધરાવે ॥

વ્રજપતિકી મુખ શોભા નિરખત રોમરોમ સુખ પાવે ॥૨॥

સાથે લઈ જાઓ

આ પદ મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.