← બધા કીર્તન

ઠાઢે લાલ સખન મધિ

પદો

કીર્તનના શબ્દો

ઠાઢે લાલ સખન મધિ છબિસોં દાન કેલિ બ્રજવીથનિ ઠાની ॥

ગોરસ લૈ લૈ આવતિ સુંદરિ બાત કરત સબહિન મનમાની ॥૧॥

કોઊ તમક ત્રિય કોઊ નિરખત પિય કોઊ કહતિ અતિહી મૃદુબાની ॥

હઁસિ હઁસિ સુંદર મુખ અવલોકત સુંદરલાલકે રૂપ લુભાની ॥૨॥

હઁસિ હઁસિ બાત કરત જો પરસ્પર અઁગ અઁગ અતિ હી સિથલાની ॥

શ્રીવિઠ્ઠલગિરિધરન રસિકકે છિનછિન વે સબ હાથ બિકાની ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.