← બધા કીર્તન

તેં માટી ક્યોં

પદો

કીર્તનના શબ્દો

તેં માટી ક્યોં ખાઈ મેરે મોહન ।

ઠાડે કહત ગોપ બાલિક સબ જૈહેં તેરે ગોહન ॥૧॥

મુકરિ ગયે મૈં કછુ ન દેખી ઝૂઠેંઈ આનિ લગાઈ ।

દૈ પ્રતીતિ પસાર બદન તબ સબ બસુધા દરસાઈ ॥૨॥

ચક્રત ભઈ જસુમતિ જિય ડરપી મન માયા ઉપજાઈ ।

સૂરદાસ પ્રભુ બાલ કેલિ રસ મ્હોં આઈ પીરાઈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.