← બધા કીર્તન

સુનૌ હો જસોદા

પદો

કીર્તનના શબ્દો

સુનૌ હો જસોદા આજ કહૂઁ તે ગોકુલ મેં એક પંડિત આયૌ।

અપને સુતકૌ હાથ દિખાવૌ સો વહ કહૈ જો વિધિ નિરમાયૌ ॥૧॥

તુરત હી જન પઠયૌ દેખનકોં આનિ બુલાય દિયૌ અરઘાસન ।

પાઁય પખારિ પૂઁજિ અઁજુલી લૈ તબ દ્વિજપૈ માઁગ્યૌ અનુશાસન ॥૨॥

મુખ પખારિ કાજર ટિકુલી દૈ કંઠન સોં હરિ કંઠ લગાયૌ ।

સુંદર તાત માત કનિયાઁ લૈ વિપ્ર ચરન બંદન કરવાયૌ ॥૩॥

દૈ અસીસ કર ધરિ કર દેખ્યૌ સુનિ વિશાલનૈની સુતકે ગુન ।

લોચન ચિહ્ન હોઇ યે શ્રીપતિ ઉદર દામ પાવન શુભ બંદન ॥૪॥

હસ્ત સૂત પગ દૂત બહુત ગુન ભુવ મંડલ યા સમ નહીં કોઊ ।

પરમાનંદ કરી નૌછાવરિ હરખે નંદ જસોદા દોઊ ॥૫॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.