← બધા કીર્તન

સુધંગ નાચત નવલ

પદો

કીર્તનના શબ્દો

સુધંગ નાચત નવલ કિશોરી ॥

થેઈથેઈ કરત ચાહત પ્રીતમ દિશ બદન ચંદ માનોં તૃષિત ચકોરી ॥૧॥

તાન બંધાન માનમેં ભામિની રીઝે શ્યામ કહત હો હોરી ॥

હિત હરિવંશ પરસ્પર પ્રીતમ બરવટ લિયૌ મોહન ચિત ચોરી ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.