← બધા કીર્તન

પાન લૈ ચલ્યૌ

પદો

કીર્તનના શબ્દો

પાન લૈ ચલ્યૌ નૃપ આનંદ કિનૌ ।

ગયૌ શિરનાઇકેં ગર્વ બઢાયકેં શકટકો રૂપ ધરિ અસુર લીનૌ ॥૧॥

સુનત ઘહરાનિ બ્રજલોગ ચકૂત ભયે કહા આઘાત ધુનિ કરત આયૌ ।

દેખિ આકાસ ચહુઁ પાસ દસહૂઁ દિશા ડર નરનારી તન સુધ ભૂલાયૌ ॥૨॥

આપુ ગયૌ તહિં જહીં પ્રભુ રહે પાલનેં કરગહી અંગુષ્ઠ ચરન ચચોરહીં ।

કિલકિ કિલકિ હઁસત બાલ શોભા લસત જાનિ તિહિં કસત રિપુ આયૌ ભોરહીં ॥૩॥

નેંક પટક્યૌ લાત શબ્દ ભયૌ આઘાત ગિર્યૌ ભહરાત શકટા સંઘાર્યૌ ।

સૂર પ્રભુ નંદલાલ દનુજ માર્યૌ ખ્યાલ મેંટિ જંજાલ બ્રજજન ઉબાર્યૌ ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.