← બધા કીર્તન

પલના ફૂલ ભરતૌ નંદરાની

પદો

કીર્તનના શબ્દો

પલના ફૂલ ભર્યો નંદરાની ।

તા મધિય ઝૂલત છગન મગનવા નિરખત નૈન સિરાની ॥૧॥

નાનાબિધકે ખિલોના લૈ લૈ ખિલાવત મૃદુ મુસિકાની ।

રસિક પ્રીતમ ઝૂલત મન ફૂલત કિલકત બ્રજ સુખદાની ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.