← બધા કીર્તન

નવલ કિશોર નવલ

પદો

કીર્તનના શબ્દો

નવલ કિશોર નવલ મૃગનયની નવલ નેહ તેરૌ લાગ રહ્યૌરી ॥

ચલ ચલરી તોય સ્યામ બુલાવત કાહે ન કરત તૂ મેરૌ કહૌ રી ॥૧॥

સુન રાધે એક બાત છબીલી આજ માઁગ્યૌ હરિ તેરૌ મહ્યૌ રી ॥

છિન છિન બિલંબ કરત કાહેકોં તેરૌ વિરહ નહીં જાત સહ્યૌ રી ॥૨॥

અધરબિંબ રાજત કર મુરલી રાધે રાધે ઐસો નામ લહ્યૌરી ॥

આસકરન પ્રભુ મોહન નાગર લેઓ ન પ્રેમ રસ જાત બહ્યૌરી ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.