← બધા કીર્તન

લડેતી પાલનેં ઝૂલે

પદો

કીર્તનના શબ્દો

લડેતી પાલનેં ઝૂલે ।

રંગમહલ રુચિ રચ્યૌ વિધાતા નિરખિ નિરખિ મન ફૂલૈ ॥૧॥

નવનિધિ સિદ્ધિ જાકી આજ્ઞાકારી સો જાઈ કીરતિ બાલ ।

સરસ સરોવર ભાન ભવનમેં પ્રગટી હૈ કુલપાલ ॥૨॥

આજ ઉદય સબ બ્રજમંડલકો ગોરી રસિકગોપાલ ।

કૃષ્ણદાસ પ્રભુ અતિ આનંદે જોરી પરમ રસાલ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.