← બધા કીર્તન

હોં વ્રજવાસિનકો મગા

પદો

કીર્તનના શબ્દો

હોં વ્રજવાસિનકો મગા ।

શ્રીવલ્લભરાજ ગોપ કુલ મંડન એ દોઉ ઘરકોં જગા ॥૧॥

નંદરાય એક દિયો પિછૌરા તામેં કનક તગા ।

શ્રીવૃષભાન દિયો એક ટોડર હીરા જટિત નગા ॥૨॥

કીરતિ દૈ કુઁવરકી ઝગુલી જસુમતિ સુતકૌ ઝગા ।

કિસોરીદાસકૌ દિયી કૃપાકરિ નીલ પીતકૌ પગા ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.