← બધા કીર્તન

હો રાધે ફૂલન

પદો

કીર્તનના શબ્દો

હો રાધે, ફૂલન મત લે ।

તૂઁ તો મેરી મદન સુખદા કુંજ ફૂલન મત લે ॥

નિત્ય નિત્ય કલિયાં બીન જાતહો અબ વશ પરી હૈં તું મેરી ॥૧॥

ચીર હરે સો ભુલ જાતહો યહ જમુના કે તીરે ॥

નાગરિયા પિય પ્યારી દોઊ મીલ વિહરત કુંજ કુટીરે ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.