ગ્વાલિનિ દાન હમારો
કીર્તનના શબ્દો
ગ્વાલિનિ દાન હમારૌ દીજૈ ।
અતિ મન મુદિત હોય બ્રજસુંદરિ કહત લાલ હઁસિ લીજૈ ॥૧॥
દીજૈ મન મેરૌ અબ પ્યારે નિરખિ નિરખિ મુખ જીજૈ ।
અતિરસ ગલિત હોત વહ ભામિનિ મનમાનેં સો કીજૈ ॥૨॥
ચલ ન સકત અતિ ઠટક રહત પગ રૂપરાસિ અબ પીજૈ ।
શ્રીવિઠ્ઠલગિરિધરનલાલસોં નવલ નવલ રસ ભીજૈ ॥૩॥