ગોવિંદ તિહારો સ્વરૂપ નિગમ
કીર્તનના શબ્દો
ગોવિંદ તિહારો સ્વરૂપ નિગમ નેતિ નેતિ ગાવેં ॥
ભક્તકે વશ શ્યામ સુંદર દેહ ધરેં આવેં ॥૧॥
યોગી મુનિ જ્ઞાન ધ્યાન સ્વપને નહી પાવેં॥
નંદ ઘરનિ બાંધિતાહિ કપિ જ્યોં નચાવેં ॥૨॥
ગોપીજન પ્રેમઆતુર સંગલાગી લોલેં ॥
મુરલીકો નાદ સુનત ગૃહતજિ વન ડોલેં ॥૩॥
વેદપુરાણ સ્મૃતિકથા કહત શુક બિચારી ॥
પરમાનંદ પ્રેમકથા સબહિનતે ન્યારી ॥૪॥