← બધા કીર્તન

ઘરી એક છાંડો

પદો

કીર્તનના શબ્દો

ઘરી એક છાંડો તાત વિહાર ॥

રામકૃષ્ણ તુમ દોઊ ભૈયા આવો બૈઠો કરો શૃંગાર ॥૧॥

યશોમતિ કહતહે આજ અમાવસ દીપમાલિકા મંગલનામ ॥

ઘરઘર બાલક સબે શૃંગારે સુનો શ્યામઘન રામ ॥૨॥

ખેલેંગી ગાય ગુવાલ નાચેં સબ ગોપી ગાવેં ગીત ॥

પરમાનંદ દાસ યહ મંગલ વેદ પુરાણ પુનીત ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.