← બધા કીર્તન

ધોરી ધૂમર પીલી

પદો

કીર્તનના શબ્દો

ધોરી ધૂમર પીલી પીહર કારી કાજર કહકહ ટેર ॥

બામભુજા મુરલીકર લિયે દક્ષિણ કર પીતાંબર ફેરત ॥૧॥

સુંદર નાગર નટ કાલીંદી તટ લકુટ લીયે ગાયન કો હિરત ॥

હુંક-હુંક એક વાર ગજ શબ્દ ધાઈ ચત્રભુજ પ્રભુ ગિરિધારી ન વેરત ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.