દેત ગજ બાજિ
કીર્તનના શબ્દો
દેત ગજ બાજિ વ્રજરાજ બિરાજત ગોપનકે સિરતાજ ।
દેશ દેશતે ખટ દરસન આવત મન ઇચ્છિત ફલ પાવત કીરતિ અપરંપાર પહુઁચે ચઢિ દાન જહાજ ॥૧॥
સુરભિ તિલ પર્વત અર્બ ખર્ચ કંચન મનિ દેત સહજ સુત હિતકે કાજ ॥
નારાયનરહિ સ્યામદાસકેં પ્રભુકૌ નામકરન કરવાવત નંદ મુદિત મન બઁધી પ્રેમ કી પાજ॥૨॥