← બધા કીર્તન

બ્રજપુર ઘરઘર અતિ આનંદ

પદો

કીર્તનના શબ્દો

બ્રજપુર ઘરઘર અતિ આનંદ ।

પ્રગટે હૈં જસુમતિકે ઢોટા દૂર ગયે દૂખ દ્વન્દ્વ ॥૧॥

સાજ છઠીકો લાઈ બનિતા ગાવત ગીત સુછન્દ ।

નંદરાય તબ છઠી પૂજિકે દિયે દાન સુખકંદ ॥૨॥

ભીતર જાય મહરિપે દેખે સુંદર મુખ અરવિંદ ।

કરત આરતી અવલોકત મુખ ઢારકેસ મન ફંદ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.