← બધા કીર્તન

અપને લાલકે ગુન ગાઊઁગી

પદો

કીર્તનના શબ્દો

અપને લાલકે ગુન ગાઊઁગી ।

સુંદર રતન જટિત પલનામેં છગનમગનકો ઝુલાઊઁગી ॥૧॥

લાલ કુલહિ પીત ઝગુલી તન નાક નથુલી પહરાઊઁગી ।

કંઠ હસુલી બધના કર પોહોંચી કટિ કોંધની બનાઊઁગી ॥૨॥

રુનકઝુનક પૈજની ઘુઁઘરુ નિરખિ નિરખિ સુખપાઊઁગી ।

લટ ગૂથોં ઉજ્જલ મોતિનસોં મટકન ભોંહ બનાઊઁગી ॥૩॥

હુલસિ હુલસિ લૈ લૈ પલનાતેં કનિયા ગોદ ખિલાઊઁગી ।

શ્રીવિઠ્ઠલ ગિરિધરનલાલ કો આઁગન બૈઠિ મલ્હાઊઁગી ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.