← બધા કીર્તન

આજ સખી સુખમા

પદો

કીર્તનના શબ્દો

આજ સખી સુખમા કન્યા જાઈ ।

ભાદોં સુદિ પાઁચે શુભ લગન ચંદ્રભાન ગૃહ આઈ ॥૧॥

નામકરનકોં ગર્ગ પરાશર નારદાદિ સબ આયે ।

ચંદ્રાવલી નામ સુખસાગર કોટિક ચંદ્ર લજાયે ॥૨॥

સુનિ વૃષભાન નંદ મિલિ આયે કીરતિ જસોદા આઈ ।

મંગલ કલશ સુવાસિન શિરધરિ મોતિન ચૌક પુરાઈ ॥૩॥

દેત દાન ઔર ધરત સાથિયે ગોપી સબ હરખાની ।

નિગમ સાર જોરી ગિરિધરકી વ્રજપતિકે મનમાની ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.