← બધા કીર્તન

આજ માઈ ધન

રાગ દેવગંધાર

પદો

કીર્તનના શબ્દો

આજ માઈ ધન ધોવત નંદરાની ॥

કાર્તિક વદિ તેરસ દિન ઉત્તમ ગાવત મધુરી બાની ॥૧॥

નવસત સાજ સિંગાર અનૂપમ કરત આપ મન માની ॥

કુંભનદાસ લાલગિરિધર કોં દેખત હિયો સિરાની ॥૨॥

સાથે લઈ જાઓ

આ પદ મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.