← બધા કીર્તન

આભૂષણ અંગઅંગ તેઊ

પદો

કીર્તનના શબ્દો

આભૂષણ અંગઅંગ તેઊ અનુચર સંગ રૂપ ભૂપ લીયેં રાજત શોભા પાય ॥

નવયૌવન છત્ર ધરેં સૌભગતા ચમર ઢરેં ગર્વ સિંહાસન બૈઠી આય ॥૧॥

માનોં નયના તુરંગ કવચ કંચુકી કસ અંગ કીયો મુકામ અનંગ મૈત્રી મિલાવન સુહાય ॥

અંચલ ઢાલ ઢરકત ગજ ઉર પર સૂરદાસ મદનમોહન પરે હૈં રાધા બસ રીઝ દાન દીજે મૃદુ મુસક્યાય ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.